Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

આ એક ફિલ્મ છે કોઇઇ સુનામી નહી : '' ધ ઐકસીડેન્ટલ '' માટે વિવાદથી અક્ષયખન્ના

અભિનેતા અક્ષયખન્નાએ ધ એકસીડેંટલ પ્રાઇમ મીનીસ્ટર ફિલ્મને લઇ થઇ રહેલા વિવાદ અંગે કહ્યુ કે આ ફકત એક ફિલ્મ છે કોઇ ભૂકંપ અથવા સુનામી નથી. તો આના માટે આટલા ભાવુક થવાની જરૂરત નથી. એમણે કહ્યુ આપ એક વાસ્તવિક રાજનૈતિક ફિલ્મ બનાવો છો તો રાજનિતિકને લઇ ભારત જેવા જાગૃત દેશમાં લોકો અલગ અલગ પ્રતિકિયા આપશે.

(11:46 pm IST)