Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પ્રોસ્‍ટેટ કેન્‍સર સર્જરીના ર અઠવાડિયા પછી ડાયપર પહેરીને સ્‍ટેજ પર કર્યુ હતુ પરફોર્મઃ સિંગર એલ્‍ટન

સિંગર એલ્‍ટન જોન (૭ર) એ જણાવ્‍યું કે એમણે ર૦૧૭ માં પ્રોસ્‍ટેટ કેન્‍સરની સર્જરીના બે અઠવાડિયા પછી ડાયપર પહેરીને લાસ વેગસમા સ્‍ટેજ પર પરફોર્મ કર્યુ હતુ.

એલ્‍ટને કહ્યું ઓપરેશનને કારણે અસ્‍થાયી રીતે મુત્રાશય ઉપર તેમનું નિયંત્રણ રહ્યું ન હતુ. એમણે એક શોમાં કહ્યું કાશ લોકો જાણી શકતા હતા એ સમયે મને પેશાબ થઇ રહ્યો હતો.

(11:05 pm IST)