Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ટીવીની જાણીતી અભિનેત્રી નેહા પેન્ડસ બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથે 5 જાન્યુઆરીના કરશે લગ્ન

મુંબઈ:ટીવીની લોકપ્રિય અભિનેત્રી નેહા પેન્ડસે ટૂંક સમયમાં બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બોલિવૂડ લાઇફને આપેલા ઇન્ટરવ્યુમાં નેહાએ તેના લગ્નની તારીખની પુષ્ટિ કરી છે. જોકે નેહાએ લગ્ન વિશે વધારે માહિતી આપી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે 5 જાન્યુઆરીએ તેના લગ્ન થશે.થોડા સમય પહેલા એક મુલાકાતમાં નેહાએ કહ્યું હતું કે તે તેના લગ્નની મુખ્ય ધાર્મિક વિધિઓ માટે સાડી પહેરવાનું વિચારી રહી છે.

(5:24 pm IST)