Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

૧૯ વર્ષની ઉંમરે યૌન ઉત્પીડનનો સામનો કર્યો હતોઃ અમેરીકી સિંગર લેડી ગાગા

અમેરીકી સિંગર લેડી ગાગાએ કહ્યુ કે એમણે ૧૯ વર્ષની ઉમરમા યૌન ઉત્પીડનનો સામનો કર્યો હતો. જયારે મે મારા મ્યુજીક બિજનેસની શરૂઆત કરી ત્યારે યૌન ઉત્પીડન એક નિયમ હતો. અપવાદ નહી તમે સ્ટુડીયોમા જાવ અને આપનુ શોષણ થશે. લેડીએ આગળ કહ્યુ કે ચીજો એવી પણ હોય છે કાસ મે આ બાબતે પહેલા બોલ્યુ હોત.

(11:50 am IST)