Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં લાઇવ ઓરકેસ્ટ્રા સાથે 'બાહુબલી'' બતાવવામાં આવશે.

એસ.એસ.રાજામૌલી દ્વારા  નિર્દેશિત ફિલ્મ બાહુબલી ધ લિગીનિંગ લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં લાઇવ ઓર્કેસ્ટ્રા સાથે ૧૯ એાકટોબર ર૦૧૯ માં બતાવવામા આવશે. આ ઉપરાંત ત્યાં '' હેરી પોટર એન્ડ ધ ગોબ્લેટ ઓફ ફાયર'' અને ' સ્કાઇફોલ' પણ બતાવવામાં આવશે. દુનિયાભરમા લગભગ  ૬પ૦ કરોડની કમાણીવાળી ''બાહુબલિ'' (ર૦૧પ) ની સ્ટાન્ડર્ડ ટીકીટની કિંમત રૂ ૧૦૬૭ થી રૂ ૭પ૬૮ ની વચ્ચે હશે.

(11:42 pm IST)