Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મને રાજનીતિ પસંદ નથી: એકતા કપૂર

મુંબઈ: એકતા કપૂરનું કહેવું છે કે તેને રાજનીતિમાં જરાય રસ નથી, અને તેથી તેને તે પસંદ પણ નથી કરતી.

ટ્વિટ દ્વારા એકતા કપૂરે કહ્યું કે મને રાજનીતિ પસંદ નથી. ભાઈઓ વચ્ચેના ઝઘડા,પાર્ટિયોંની જીત અને લોગોની હાર,એકતા કપૂર અભિષેક નિર્દેશિત કેદારનાથ ફિલ્મની સહ નિર્માતા છે. જે ફિલ્મ 2018માં રિલીઝ થવાની છે અને આ ફિલ્મમાં સુશાંત અને સારા અલી ખાન જોવા માંડવાના છે.

 

(5:44 pm IST)