Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પ૪ સર્જરી પણ મારા કાન બીજી વખત સરખા ન કરી શકીઃ એસીડ એટેક પર કંગનાની બહેન રંગોલીની પ્રતિક્રિયા

     કંગનાની બહેન રંગોલી ચંદેલએ પોતાના  પર થયેલ એસિઢ એટેક બાબતે વાત કરતા પોતાની એક તસ્‍વીર શેયર કરી છે.

     એમણે લખ્‍યું પ વર્ષ દરમ્‍યાન પ૪ સર્જરીઓ કર્યા પછી પણ ડોકટર મારા કાન બીજી વખત ઠીક નથી કરી શકયા.

     રંગોલીએ કહ્યું ડોકટરોએ મારા શરીરથી સ્‍કિન લઇ ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત થયેલ મારી છાતીની પણ સર્જરી કરી હતી.

     મે મારી એક આંખ ગુમાવી હતી રેટિના ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાવ્‍યો એક શખ્‍સના પ્રપોજલને ઠુકરાવવા બદલ રંગોલી પર થયો હતો એસિડ એટેક.

(11:22 pm IST)