Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સુનિલ શેટ્ટીના પુત્રને લોન્ચ કરશે સાજિલ નડિયાદવાલા

મુંબઈ: બોલીવુડના પ્રખાત અભિનેતા સુનિલ શેટ્ટીના પુત્ર અહાન  શેટ્ટીને બોલીવુંમાં ડેબ્યુ કરવા માટે સાજિલ નડિયાદવાલા લોન્ચ કરવાની તૈયરી બતાવી છે. આ વાતની જાહેરાત જાતે સાજીદે કરી છે. અહાન તેના  બેનર હેઠળની ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરશે.

(4:40 pm IST)