Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સાઉથના ફેમસ સિંગર બાલા ભાસ્કરની કારને નડ્યો અકસ્માત: બે વર્ષની પુત્રીએ ઘટનાસ્થળે તોડ્યો દમ: સિંગરનું પણ થયું મોત

મુંબઈ: સાઉથના ફેમસ સિંગર બાલા ભાસ્કરની કારને અકસ્માત નડતા પરિવારના બે સભ્યો મોતને ભેટ્યા છે. એક તો તેમની બે વર્ષની પુત્રી અને બીજા બાલા ભાસ્કર પોતે છે. પુત્રીએ ઘણ્ટાસ્થળે જ દમ તોડી દીધો હતો જયારે બાલાને  તિરુઅનંતપુરમ્ના અનંતપુરીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. બાલા પરિવાર સાથે મંદિરથી પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો.

(4:39 pm IST)