Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અનિલકપુરના પુત્ર અભિનેતા હર્ષવર્ધન કપૂરએ પીઠ પર ચીતરાવ્યું પોતાની બહેનો રીયા અને સોનમના નામનું ટેટું

અનીલકપુરના પુત્ર અને અભિનેતા હર્ષવર્ધન કપુરએ સોમવારના ઇન્સ્ટાગ્રામ પર અ એક તસ્વીર પોસ્ટ કરી પોતાના બે નવા ટેટુ દેખાડયા

એમણે પીઠ પર પોતાની બહેનો રીયા અને સોનમના નામના ટેટુ ચીતરાવ્યા ૩ કલાકમાં રર હજાર લાઇક પ્રાપ્ત કરી ચુકેલ આ તસ્વીર પર એક યુઝરએ કોમેન્ટ કરી ભાઇ હો તો ઐસા, એક અન્ય યુઝરે લખ્યુ મને તમારા જેવા ભાઇ જોઇએ.

(12:26 am IST)