Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

બાળકોની માસુમિયત ખતમ કરી રહ્યા છે મ્યુઝિક રીયાલીટી શોઃ ગાયક રેખા ભારદ્વાજની પ્રતિક્રિયા

     ગાયક રેખા ભારદ્વાજએ મ્યુઝિક રિયાલીટી શોઝ ની આલોચના કરતા ટવિટ કર્યુ છે કે ગુરૂ શિષ્ય પરંપરાના નામ પર આપણે બાળકોની ઉંમરનો ઉપયોગ અને એમની માસુમિયત ખતમ કરી રહ્યા છીએ.

     આ પુંછતા એમણે કહ્યું આ શોમાં આટલો ડ્રામા કેમ હોય છે એમણે કહ્યું ઇશ્વર મને કયારેય પણ આવા ઔસદ દર્જાના શોનો હીસ્સો ન બનાવે. સંગીતના નામ પર આ માત્ર શોર છે.

(12:24 am IST)