Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ડાન્સ ઇન્ડિયા ડાન્સ માટે ૧.૬પ લાખનો ડ્રેસ પહેર્યો કરીનાએ

'ડાન્સ ઇન્ડિયા ૭' માટે કરીના કપૂર ખાને ૧.૬પ લાખ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો. ઝી ટીવી પર આવતા આ શોને રફતાક અને બોસ્કોની સાથે કરીના જજ કરી રહી છે. કરીનાએ ઝિયાડ જર્મનોસનો ડાર્ક બ્લુ અને ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત ર૩૧૦ અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૧,૬પ,૭૧૯ રૂપિયા છે.

(1:19 pm IST)