Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

જોઇ લો બ્રહ્માસ્ત્રનો સેટ

કરણ જોહર હાલમાં બલ્ગેરિયા પહોંચી ગયો છે જયાં 'બ્રહ્માસ્ત્ર'નું શૂટીંગ ચાલી રહ્યું છે. કરણ મોટા ભાગે તેની ફિલ્મોના સેટની મુલાકાત નથી લેતો, પરંતુ આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન હોવાથી તે ત્યાં પહોંચી ગયો છે. આ ફિલમના પહેલા શેડયુલમાં પણ તેણે હાજરી નહોતી આપી. કરણ તેની આદત પ્રમાણે સોશ્યલ મીડિયા પર એના ફોટો શેર કરી રહ્યો છે. એક ફોટોમાં રણબીરની સાથે ફિલ્મનો સેટ પણ દેખાઇ રહ્યો છે.

(3:52 pm IST)