Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ફિલ્મ 'મુલ્ક' ઋષિ કપૂરની ભુમિકા દર્શકને વિચારવા કરી દેશે મજબૂર

મુંબઈ :ડિરેક્ટર અને રાઈયર અનુભવ સિન્હા જેવી રીતે પોતાના સ્વતંત્ર સચોટ અભિવ્યક્તિ માટે જાણીતા છે. તેવી જ રીતે તેણે અહી પોતાની ફિલ્મ દ્વારા એક ધારદાર મુદ્દાને અભિવ્યક્ત, કર્યો છે. ફિલ્મમાં  આપણે (હિન્દુ) અને તે (મુસલમાન) વચ્ચેનું અતંર અને આજના ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર આકરો પ્રહાર કરે છે. એવી ફિલ્મ જે દર્શકને વિચારવા મજબૂર કરશે.

(1:49 pm IST)