Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અલ્ગારિયામાં આલિયા ભટ્ટ માટે ફોટોગ્રાફર બન્યા રણબીર કપૂર

મુંબઈ :આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રોમાન્સ હાલમાં ખુબ જ ચર્ચામાં છે. બી-ટાઉનનું નવું કપલ હાલમાં બલ્ગારિયામાં પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું શૂટિંગ કરી રહી છે. બંને શૂટિંગમાં વ્યસ્ત હોવાની સાથે સાથે ભરપૂર મસ્તી પણ કરી રહ્યા છે. આ વાતની પુરાવો આલિયા ભટ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપી રહ્યું છે. આલિયા ભટ્ટ સોશ્યિલ મીડિયા પર બ્રહ્માસ્ત્ર સેટથી ફોટો શેર કરી રહી છે

(1:48 pm IST)