Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હૃતિક રોશનએ ફોટોગ્રાફર ડબ્બો રત્નાની માટે કરાવ્યું શર્ટલેસ ફોટોશૂટ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર રૂત્વિક રોશન એ ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંનો એક છે, જે હંમેશાં તેના વ્યક્તિત્વને લઈને સમાચારમાં રહે છે. દરમિયાન, ફરી એકવાર અભિનેતાનો નવો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ખુદ રિતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટામાં રિતિકના કિલર લુકને જોઇને તેના ચાહકો તેમની પોસ્ટ પર કમેન્ટ કરીને ખૂબ જ પ્રેમ વહાવી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ગ્રીક દેવ સાથે તુલના કરીને રિતિકના દેખાવની પ્રશંસા કરી છે.

(5:54 pm IST)