Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

'સંજૂ'એ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો :ત્રણ જ દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજય દત્તની બાયૉપિક 'સંજુ'એ બૉક્સ ઓફિસ પર કલેક્શનના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે રિલીઝીના ત્રીજા દિવસે જેટલી કમાણી કરી છે તેનાથી 'બાહુબલી 2'ની સાથે બૉલીવુડના ત્રણેય ખાનોની ફિલ્મો પાછળ છોડી છે.

 આ ફિલ્મે રવિવારે 46.71 કરોડની કમાણી કરી છે અને તેની સાથે જ આ ફિલ્મ 3 દિવાસમાં જ 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઇ ગઇ છે.

(10:20 pm IST)