Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

નવેમ્બરમાં રણવીરસિંહ-દીપિકાના ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ :મુંબઈમાં ગ્રાન્ડ રિસેપશન

    ફોટો weding
મુંબઈ :બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્ન બાબતે અનેકવિધ ચર્ચા ચાલી રહી છે ત્યારે એક અહેવાલ મુજબ પોતાના નજીકના સંબંધીઓ-મિત્રોને સંદેશાઓ મોકલવાનું શરૂ કર્યું છે.
 
તેઓ 12થી 16 નવેમ્બરની વચ્ચે ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે છે. રણવીર સિંહ ત્યાં સુધી પોતાની અપકમિંગ મૂવીસિમ્બા' નું શૂટિંગ પુરું કરી લેવાનો છે. તેના બ્રાન્ડ કમિટમેન્ટ્સને એડજસ્ટ કરી લેવાયા છે. મુંબઇમાં તેઓ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપશે.

(7:56 pm IST)