Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

એન્ટિલિયામાં છવાયો ગોલ્ડન રંગ

મુકેશ અંબાણીના દીકરાની સગાઇમાં ઊમટ્યું બોલીવુડ

શનિવારે મોડી સાંજે મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશની તેની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે સગાઇ થઇ હતી.એમાં સહભાગી થવા દરેક ક્ષેત્રની ટોચની હસ્તીઓ ઊમટી હતી. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટજગત અને બોલીવુડના સિતારાઓની હાજરીથી એન્ટીલીયા ઝળહળી ઊઠ્યું હતું.બોલીવુડની કન્યાઓ ગોલ્ડન રંગના લેહંગા-ચોલીમાં ચમકી ઊઠી હતી.

(3:36 pm IST)