Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

સફળતા માટે રણવીરે પકડ્યો ભણસાલીનો હાથ : બૈજુ બાવરામાં મળશે જોવા

મુંબઈ: ફરહાન અખ્તર આ દિવસોમાં તેની દિગ્દર્શિત ફિલ્મ ડોન-3ની સ્ક્રિપ્ટ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. શાહરૂખ ખાને આ ફિલ્મને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનના નિર્માતાઓએ રણવીર સિંહને ડોન તરીકે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. શાહરૂખ ખાને ડોન ફ્રેન્ચાઇઝીમાંથી પીછેહઠ કર્યા બાદ પ્રોડક્શન હાઉસે આ ફિલ્મ માટે રણવીર સિંહને ફાઇનલ કરી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, રણવીરે ફિલ્મનો પ્રોમો પણ શૂટ કરી લીધો છે. ફિલ્મની ઓફિશિયલ જાહેરાત સાથે પ્રોમો રિલીઝ કરવામાં આવશે.

 

(8:09 pm IST)