Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફોલોઅર્સ થતાં ખુશી વ્યકત કરી રકુલે

મુંબઇ તા. ર :.. રકુલપ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફોલોઅર્સ થતાં ખુશી વ્યકત કરતાં તેણે  સૌનો આભાર માન્યો છે. પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને રકુલે કેપ્શન આપી હતી, 'ફોટોગ્રાફી એક એવી સ્ટોરી છે જેને શબ્દોમાં ન ઢાળી શકીએ. મારી ઇન્સ્ટા ફેમિલિ વ્યાપક રીતે ૧૪ મિલ્યન સુધી વધી એથી ખરેખર હું સૌની આભારી છું. હું જયારે ખૂબ ખુશ હોઉં છું ત્યારે અલગ-અલગ મૂડ્સ દેખાડું છું. તમને સૌને હું ભરપૂર પ્રેમ અને પોઝિટીવિટી મોકલી રહી છું.'

(2:37 pm IST)