Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

પ્રિયંકા ચોપડાના જેઠ જો જોનસએ કરી જીઓટી અભિનેત્રી સોફી ટર્નર સાથે શાદી

         અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસના મોટાભાઇ જો જોનસએ ગેમ ઓફ થ્રોન્સ(જીઓટી) મા સાંસા સ્ટાર્કની ભુમિકા નિભાવવાવાળી અભિનેત્રી સોફી ટર્નર સાથે બુધવારના લાસ વેગસમા શાદી કરી બંને એ ઓકટોબર ર૦૧૭ મા સગાઇ કરી હતી. લાસ વેગસમા થયેલ શાદીનો વિડીયો ઇડીએમ ડીજે ડિપ્લોએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીપર શેયર કર્યો.

(12:07 am IST)