Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ડોગનાં કપડા શોપિંગ કરતી દિશા

દિશા પટણી ગઇ કાલે ખારમાં આવેલા એક પેટ શોપમાં જોવા મળી હતી. તે તેના ડોગ માટે કપડાંની શોપિંગ કરવા માટે ગઇ હતી.

(9:46 am IST)