Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જુવો વિડીયો : '102 નોટ આઉટ' ફિલ્મનું નવું ગીત 'કુલ્ફી' થયું રિલીઝ : પિતા અને પુત્ર વચ્ચેનાં ભાવનાત્મક સંબંધોને જબરદસ્ત રીતે દર્શાવાયા છે આ ગીતમાં : દિગ્દર્શક ઉમેશ શુક્લાની આ બહુચર્ચિત ફિલ્મ માત્ર બે દિવસ પછી, 4 મેના રોજ રિલીઝ થશે

(12:33 am IST)