Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં' દયાબેન'નું પાત્ર ભજવવાની ઇચ્છા રાખી વીજાનને

મુંબઈ: ટીવી '' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'દયાબેન' ની ભૂમિકા માટે હજી સુધી કોઈ નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવી નથી. ત્યારે  નાના પડદે એક જાણીતી અભિનેત્રીએ 'દયાબેન' ની ભૂમિકા નિભાવવા સામેથી રસ દાખવ્યો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" પર અભિનેત્રીને 'દયાબેન' ની ભૂમિકામાં બદલવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ નિર્માતાઓને તે ચહેરો હજી મળ્યો નથી. તે સમયે, 'નાગિન 4' ફેમ અભિનેત્રી રાખી વિજને દયાબેનની ભૂમિકા નિભાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

(5:28 pm IST)
  • રર એપ્રિલથી મે સુધી ભરપૂર લગ્નગાળોઃ કોર્પોરેશનના ૪૦ હોલના બુકીંગ હાઉસફુલ : આગામી રર એપ્રિલથી શહેરમાં ભરપૂર લગ્નગાળો હોઇ મ.ન.પા.ના ૪૦ જેટલા કોમ્યુનીટી હોલમાં મે મહીનાના અંત સુધીમાં બુકીંગ હાઉસફુલ થઇ ગયા છેઃ પારડી રોડ, પૂ.રણછોડદાસ કોમ્યુનીટી હોલ અને પેડક રોડ પરના કોમ્યુનીટી હોલની જબ્બર ડીમાન્ડ access_time 3:00 pm IST

  • બરવાળા નગરપાલિકા ભાજપના કબ્જામાં : કુલ - ૨૬ બેઠક : ભાજપ - ૨૧ બેઠક : કોંગ્રેસ - ૩ બેઠક access_time 3:53 pm IST

  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST