Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ઇમ્તિયાજ અલીની ફિલ્મ 'લવ આજકલ-ર'' માં નજર આવશે સારા અને કાર્તિક

નિર્દેશક ઇમ્તિયાજ અલીની ફિલ્મ લવ આજકલ-ર (ર૦૦૯) ના આગામી સિકવલમાં કાર્તિક આર્યન અને સારા અલીખાન એક સાથે નજરમાં આવશે. અને આમાં એમની સાથે રણદીપ હુંડ્ડા પણ દેખાશે. આની પૃષ્ટિ કરતા કાર્તિકએ કહ્યું  ઇમ્તિયાજ મારા પસંદગીના ફિલ્મમેકર્સમાંથી એક છે. હું હંમેશા એમની સાથે કામ કરવા માંગતો હતો અને ખરેખર આવું થઇ રહ્યું છે.

(11:22 pm IST)