Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સિલ્વર સ્ક્રીન પર રણબીર કપૂરના પિતાની ભૂમિકા જોવા મળી શકે છે અજય દેવગણ

મુંબઈ: બોલીવુડના સિંઘમ સ્ટાર અજય દેવઘન અને રોકસ્ટાર રણબીર કપૂર સિલ્વર સ્ક્રીન પર પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળી શકે છે તેવી ચર્ચા થઇ રહી છે.

પ્યાર કે પંચનામા સિરીઝ અને સોનુ કે ટીટુ કી સ્વીટુ જેવી હિટ ફિલ્મ આપી ચૂકેલા લન રંજન હવે અજય અને રણબીરને લઈને ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. ચર્ચા છે ફિલ્મમાં બન્ને પિતા -પુત્રની ભૂમિકામાં જોવા મળશે। પહેલા બન્ને કલાકારો રાજનીતિમાં સાથે નજરે પડયા હતા.

 

(5:40 pm IST)