Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

'ટોટલ ધમાલ'માં નજરે પડશે ધકધક ગર્લ: 18 વર્ષ પછી અનિલ કપૂર સાથે કામ કરશે

મુંબઈ: બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત સિલ્વર સ્કિન પર ટોટલ ધમાલ કરવા જય રહી છે. બૉલીવુડ ફિલ્મકાર ઇન્દ્ર કુમારની ધમાલ ફિલ્મની ત્રીજી સિરીઝ ટોટલ ધમાલ ફિલ્મમાં આ વખતે માધુરી દીક્ષિત જુના મિત્રો સાથે નજરે પડવાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ , અનિલ કપૂર, જાવેદ જાફરી અને રિતેશ દેશમુખ પણ જોવા મળશે.

માધુરીએ જણાવ્યું કે આ ફિલ્મમાં પોતાના નામની જેમ જ  ટોટલ ધમાલ કરવાની છે. આ ખુબ મસ્ત વાત છે. આ ફિલ્મમાં હું અનિલ કપૂર સાથે 18 વર્ષ પછી કામ કરવાની છે. મને વિશ્વાસ નથી ઠ્ઠો કે 2000માં ફિલ્મ પુકાર પછી અમે ક્યારે કામ કરશુ એવું વિચાર્યું ન હતું. આજે પણ અમારા વચ્ચે પહેલાના જેવો જ તાલમેલ જોવા મળે છે.

 

(4:37 pm IST)