Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અભિનેતા રાજકુમાર રાવએ શેયર કરી ફિલ્‍મ માટે મહિલાના લૂકમાં તસ્‍વીરઃ ચાહકએ સમજયું આલિયા ભટ્ટ છે

અભિનેતા રાજકુમાર રાવએ બુધવારના સોશ્‍યલ મીડિયા પર અનુરાગ બાસુના નિર્દેશનમાં બની રહેલ ફિલ્‍મ લૂડો' માં પોતાનું લૂક શેયર કર્યુ.

એક લૂકમાં રાજકુમાર ઘાઘરા-ચોલી પહેરી અને લાંબાવાળમાં નજર આવી રહ્યા છે.આ પર  એક યુઝરએ લખ્‍યુ કૃતિ સેનના જેવા દેખાઇ રહ્યા છે.

(10:30 pm IST)