Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

મા બનવાના 10 દિવસ બાદ કામ પર પહોંચી નેહા ધૂપિયા:તસ્વીર વાયરલ

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી નેહા ધૂપિયા માત્ર 10 દિવસો બાદ જ કામ પર પાછી આવી ગઈ છે અને તેનો પુરાવો છે એ ફોટા જે હાલમાં સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે.

 આ ફોટામાં નેહા ધૂપિયા કામ કરતી જોવા મળી રહી છે અને લોકો આશ્ચર્યચક્તિ છે કે આટલુ જલ્દી તે કેવી રીતે કામ પર પાછી આવી શકે છે. નેહા અને અંગદે આ વર્ષે એક નાના પારિવારિક સમારંભમાં લગ્ન કરી લીધા હતા

(7:53 pm IST)