Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બાટલા હાઉસમાં ડીસીપી સંજીવ યાદવના અવતારમાં નજરે પડશે જોન અબ્રાહમ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા જોન અબ્રહ્મની ફિલ્મ બાટલા હાઉસનું  પહેલું પોસ્ટર રિલીઝ થયું અને આ ફિલ્મ આવતા વસે 15મી ઑગસ્ટના રિલીઝ થવાની છે. તાજેતરમાં જોનનો નવો લુક જોવા મળ્યો છે આ  તસ્વીર નિર્દેશક નિખિલ અડવાણીએ શેયર કરી છે. બાટલા હાઉસમાં જોન ડીસીપી સંજીવ યાદવના અવતારમાં જોવા મળવાનો છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક એંકાઉંટર પર આધારિત છે. જેમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

(5:30 pm IST)