Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ફિલ્મકાર ગુલઝાર સાથે ફરી કામ કરવામાં માંગે છે તબ્બુ

મુંબઈ: બોલીવુડમાં પોતાના સંજીદા અભિનય માટે જાણીતી તબ્બુ ફિલ્મકાર ગુલઝાર સાથે ફરી એકવાર કામ કરવા માંગે છે તબ્બુએ ગુલઝાર સાથે ફિલ્મ 'માચીસ'' અને હું તું તું જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે તબ્બુ એકવાર ફરી ગુલઝાર સાથે કામ કરવા ઈચ્છા રાખે છે. 

(5:28 pm IST)