Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નુસરત ભરૂચા અને ગુરુ રંધાવાનું નવું સોન્ગ 'મેને પહેલી પહેલી બાર' થયું રિલીઝ

મુંબઈ: પંજાબી સિંગર અને બૉલીવુડ અભિનેતા તરીકે ઓળખાણ મેળવી ચૂકેલ ગુરુ રંધાવા અને બૉલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચનો રોમાન્ટિક વિડિઓ સોન્ગ રિલીઝ થયું છે. આ ગીતમાં બન્ને વચ્ચે રોમાન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. યુટ્યુબ પર આ સૉન્ગને રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ગીતને દર્શકો પસં દર્પણ કરી રહ્યા છે.

 

(5:10 pm IST)