Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બૉલીવુડ સ્ટાર્સ પર ચઢ્યો હેલોવીન ફેસ્ટિવલનો જાદુ: શેયર કર્યા ફોટોસ

મુંબઈ: હોલીવુડમાં અત્યારે હેલોવીન ફેસ્ટિવલનો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દુનિયાભરમાં 31 ઓક્ટોમ્બરના રોજ હેવોલીન ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આપણા બૉલીવુડ સ્ટાર્સ પણ ફેસ્ટિવલમાં જોડાયા હતા જેની તસવીરો વાઇરલ થઇ છે. સોહા અલી ખાનની પુત્રી ઇણાયા થી લઈને પ્રીતિ ઝીંટા.ટ્વિન્કલ ખન્ના, એમી જેક્સન પર હેવોલીન ફેસ્ટિવલનો જાદુ જોવા મળ્યો હતો, અર્જુન કપૂર, સોનમ કપૂર સહિતના સ્તરે પણ હેવોલીન લુક ધારણ કર્યો હતો.

(3:44 pm IST)