Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કી કોચલની ગર્ભવતી : ગોવામાં આપશે પહેલા બાળકને વોટર બર્થ

મુંબઈ: અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કી કોચલની ગર્ભવતી છે. કલ્કી કોચલીને રવિવારે પોતે આ વાતને સત્તાવાર જાહેરાત કરી છે. પાંચ મહિનાની ગર્ભવતી હોવાની સ્પષ્ટતા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કરી છે. કલ્કીએ પોતે પોતાના પહેલા સંતાનને વોટર બર્થ આપવા માંગે છે. ગર્ભવતી દરમિયાન તે કામ કરતી રહેશે પરંતુ કામ ઓછં કરી નાખશે. કલ્કીએ જણાવ્યું હતું કે તે પોતાના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગના બાળકની માતા બનવાની છે. ગાય હર્સબર્ગ ઇઝરાયેલમાં એક કલાસિક પેઇન્ટર છે. હાલમાં જ કલ્કીએ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

(5:41 pm IST)