Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રામાયણની સીતા બની ઇશા દેઓલ:ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કર્યા

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલએ નાટ્યવિહાર અકાદમીમાં નાટક રામાયણમાં સીતાના પાત્રમા પરફોર્મન્સ આપીને સૌનું દિલ જીતી લીધું હતું. આ ખાસ પ્લે બાદ ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કર્યા હતા

   ઈશાએ સાથે બેકસ્ટેજના પણ ફોટોગ્રાફ પોસ્ટ કર્યા છે જેમાં તેની દીકરી રાધ્યા પણ જોઈ શકાય છે. રામાયણ નામના આ પ્લે માટે સીતા બનેલી ઈશાના ક્લાસિક પરફોર્મેસના ફોટો હેમા માલિનીએ પણ શેર કર્યા છે.

 

(4:38 pm IST)