Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નેટફ્લિક્સમાં આવી રહી છે થથરી જવાય તેવી હોરર વેબ સિરીઝ ‘ધ હંટિંગ ઓફ હિલ્સ હાઉસ

નેટફ્લિક્સ જલદી જ હોરર વેબ સિરીઝ ‘ધ હંટિંગ ઓફ હિલ્સ હાઉસ' લઈને આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ સિરીઝનું ટ્રેલર લોન્ચ થયું છે કે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અત્યાર સુધી યૂટ્યુબ પર 10 લાખ કરતા વધુ લોકો આ ટ્રેલર નિહાળી ચૂક્યા છે

   આ વેબ સિરીઝ ધ હંટિંગ ઓફ હિલ્સ હાઉસ અમેરિકી લેખિકા શર્લી જેક્સનની નોવેલ આધારિત છે. આ સિરીઝ 12 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

(4:37 pm IST)