Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

તમિલની હોરર ફિલ્મ 'કચના:મુનિ2'ની હિન્દી રીમેકમાં નજરે પડશે અક્ષય કુમાર

મુંબઈ: બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમાર તમિલની હોરર કોમેડી ફિલ્મ કચના મૂઈ 2ની હિન્દી રીમેકમાં નજરે પડશે તેવી ચર્ચા થઇ રહી છે. તમિલમાં ફિલ્મને રાઘવ લોરેન્સે નિર્દેશિત કરી હતી તેને ફિલ્મમાં લીડ રોલ પણ પ્લે કર્યો હતો. રીમેકમાં અક્ષય તેનું પાત્ર ભજવશે. જેની આત્માને ભૂતે પડકી રાખી છે. પ્રોજેક્ટને શબીના ખાન પ્રોડ્યુસ કરશે. જે અક્ષયની ફિલ્મ ગબબર ઇસ બેકને પ્રોડ્યુસ કરી ચુકી છે. પહેલા તમિલની ફિલ્મને સલમાન ખાન અને સોહેલ ખાન બનાવવા માંગતા હતા પણ કોઈ કારણોસર વાત બની ના શકી

(4:23 pm IST)