Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

'કોફી વિથ કરણ'સીઝન 6માં જોવા મળશે આલિયા-દીપિકા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ અને દીપિકા પાદુકોણ પહેલીવાર ફિલ્મકાર કરણ ઝરણાં રિયાલિટી શો કોફી વિથ કરણની સિન 6માં મહેમાન તરીકે આવાની છે. કરને ટ્વિટર દ્વારા મહેમાનોના આવવાની વાત જાહેર કરતા લખ્યું કે મહિલા શક્તિ આવી રહી છે.

કરને વધુમાં લખ્યું કે કોફીનો પહેલો કપ મહિલા શક્તિ વિશે. કોફી વિથ કરણ સીઝન 6માં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનું સ્વાગત છે. જેનું પ્રસરણ સ્ટાર વર્લ્ડ ઇન્ડિયા અને હોટ સ્ટાર પર કરવામાં આવશે.

(4:22 pm IST)