Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મુંબઈની નેહલ ચુડાસમા બની ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા-2018’

મુંબઇની રહેવાસી નેહલ ચુડાસમાને ગઈ કાલે રાતે અહીં આયોજિત ભવ્ય કાર્યક્રમમાંયામાહા ફેસિનો મિસ દિવા મિસ યુનિવર્સ-2018' તરીકે જાહેર કરાઈ એનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

  ફ્રીલાન્સ એન્કર, ફિટનેસ કન્સલ્ટન્ટ નેહલ વર્ષના ડિસેંબરમાં બેંગકોકમાં યોજાનાર મિસ યુનિવર્સ-2018 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે નેહલને વિજેતા ઘોષિત કરી હતી.

(11:08 pm IST)