Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ફિલ્મ 'મિત્રો'નું નવું ગીત થયું લોન્ચ

મુંબઈ: નિર્દેશક નીતિન કક્ક્ડ પોતાઈ આગામી ફિલ્મ 'મિત્રો'નું નવું સોન્ગ 'કમરિયાંમુંબઈમાં લોન્ચ કર્યું હતું. ભવ્ય સંગીત સમારોહમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર હતી.ફિલ્મથી ગરબા ટ્રેક રિલીઝ કરતા મિત્રોની કાસ્ટ અને કૃ માટે યાદગાર સાંજ બની ગઈ હતી. જ્યાં દરેક લોકો ગરબાના રંગમાં રંગાઈ ગયા હતા. ગીત પર તમામ લોકોએ જોરદાર ડાન્સ કર્યો. જૈકી ભગ્ગાની અને કૃતિકા કામરાની સાથે પ્રતીક ગાંધી અને શિવમ પારેખ તેમન કોરિયોગ્રાફર મુદરસર ખાન પણ મ્યુજિક લોન્ચિંગમાં હાજર હતા.

(4:57 pm IST)