Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

દિવંગત અભિનેતા ઓમપુરીની પત્નીએ કેમ દિવ્યા દત્તા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ?

મુંબઈ :બોલીવુડના દિવંગત એક્ટર ઓમપુરીના નાટક તેરી અમૃતાના રાઈટ ઓમ પુરીની કંપની મજમતા આર્ટ્સ પાસે છે. એક્ટ્રેસ દિવ્યા દત્તા આ નાટકના કોપી રાઈટ ખરીદવા ઈચ્છતી હતી. તેણે ઓમ પુરીના પત્ની નંદિતા પુરીને આ માટે વાત કરી હતી

   નંદિતાની ના છતાં દિવ્યા આ પ્રોજેક્ટમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. જેથી નંદિતાએ દિવ્યા દત્તા, જાવેદ સિદ્દીકી અને અમરીક ગિલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

(1:34 pm IST)