Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

સલમાન ખાન સુપરસ્ટાર જ નહીં પણ એક મહાન વ્યક્તિ છે: હિમેશ રેશમિયા

મુંબઈ:બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાનું કહેવું છે સલમાન ખાન માત્ર પરદા પર જ સુપરસ્ટાર નથી પણ અસલ જિંદગી પણ સુપરસ્ટાર છે. આ બન્ને કલાકરોએ તેરે નામ,બોડીગાર્ડ અને કંઈક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હિમેશ સલમાનની તરફથી મેજબાની કરતા ટીવી શો 'દસ કા દમ'ના એક એપિસોડ નજર આવશે. જેનું શૂટિંગ પૂર્ણ થયું છે.આ શો ના સેટ પર હિમેશ બીજી વખત નજરે પડશે। હિમેશ એ એક બયાનમાં કહ્યું હતું કે હું જયારે પહેલીવાર આ સેટ પર આવ્યો હતો ત્યારે મને લાગતું હતું કે હું એક પરિવારના સભ્ય સાથે છું અને સલમાન ખાન માત્ર ફિલ્મોનો જ સુપરસ્ટાર નથી તે અસલ જિંદગીમાં પણ સુપરસ્ટાર છે. તેની સાથે કામ કરવામાં ખુબ માજા આવે છે,

(4:51 pm IST)