Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

આ બોલિવૂડ છે,કલાકારની કરિયર રોકાતી નથી: ઐશ્વર્યા રાય બચ્ચન

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચન પોતાની ફિલ્મને લઇ ક્યારેય નર્વસ થતી નથી. જ્યારે લોકો તમારી મહેનતને પસંદ કરતા નથી, તમારી પ્રોડક્ટને સારો રિસ્પોન્સ મળતો નથી તો સ્વાભાવિક રીતે ઘણું બધું સારું લાગતું નથી, પરંતુ આ બોલિવૂડ છે. એક ફિલ્મની નિષ્ફળતાથી કલાકારની કરિયર રોકાતી નથી. કલાકાર ક્યારેય કમબેક કરતો નથી. અભિનેતા બનીએ છીએ ત્યારે જિંદગીભર અભિનેતા જ રહીએ છીએ.

(1:47 pm IST)