Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

પતિ સાથે માલદીવમાં હનીમૂનની મજા માણી રહી છે અભિનેત્રી આરતી છાબડીયા: સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટોસ

મુંબઈ: બૉલીવુડ તથા સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી આરતી છાબડીયાએ 24 જૂનના વિશારદ સાથે રીતિ રિવાજથી લગ્ન કર્યા અને હવે તે પતિ સાથે માલદીવમાં હનીમૂનની મજા માણી  રહી છે. તેને સોશિયલ મીડિયા પર પતિ સાથેના ફોટોસ શેયર કર્યા છે જેના પર આરતીના ફેન્સ દ્વારા કોમેન્ટ મળી રહી છે. આરતીએ બૉલીવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

(5:35 pm IST)