Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ફિલ્મ 'કલંક'ના શૂટિંગમાં વરૂણ ધવન ઘાયલ : ખંભાના ભાગે ઈજા

મુંબઈ ;બોલીવુડના અભિનેતા વરૂણ ધવન પોતાની ફિલ્મ 'કલંક'ની શુટિંગમાં ભારે વ્યસ્ત છે. તેવામાં એક એક્શન સીનના શુટિંગ દરમિયાન વરૂણ ધવનને ઘાયલ થઈ ગયો છે. વરૂણને ખંભાના ભાગે ભારે ઈજા થયાની માહિતી મળી

 એક્શન સીનમાં વરૂણને એક દરવાજો ઉપાડવાનો હતો તે દરમિયાન ચૂક થતા વરૂણ ધવનને ખંભાના ભાગે ઈજા થઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક તેની સારવાર શરૂ થઈ ગઈ હતી.

(11:39 pm IST)
  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST

  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST