Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

હું કોલેજ નથી ગયો : ''સ્ટુડન્ટ ઓફ ધ ઇયર -ર '' ના અભિનેતા ટાઇગર શ્રોફનો ખુલાસો

મુંબઇ મિરર  કોલેજ રોમાન્સ પર આધારિત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ના અભિનેતા ટાઇગર શ્રેાફએ ધ કપિલ શર્મા  શોમા કહ્યું છે કે તે કયારેય કોલેજ નથી ગયો. ટાઇગરએ કહ્યું સ્કુલ પુરી થયા પછી તરત એમણે હીરોપંતી સાઇન કરી હતી. એમણે કહ્યું તે એકમાત્ર એ કોલેજમાં  ગયો છે ફિલ્મમાં જોઇ છે.

(12:08 am IST)