Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

સીનમાં અમિતાભને થપ્પડ મારવાની હતીઃ બાજુમાં એમની માં હોવાને કારણે નવર્સ હતીઃ વહીદા રહેમાન

વહીદા રહેમાનએ ધ કપિલ શર્મા શો પર જણાવ્યુ છે કે રેશ્મા અને શેરા મા  એક સીન માટે એમણ અમિતાભ બચ્ચનને થપ્પડ મારી હતી. વહીદાએ જણાવ્યુ હતુ કે અમિતાભની માતા પાસે બેઠી હતી મે઼ ડાયરકેટરને કહયુ કે હુ થપ્પડ નહી મારી શકુ. વહીદાએ કહ્યું આના પછી નિર્દેશકએ અમિતાભની માં ને બહાર ઇન્તજાર કરવા કહ્યું.

(12:23 am IST)