Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

લેખિકા શૈફાલી વૈધએ કરી સ્વરા, કરીના અને સોનમની આલોચનાઃ કંગનાની પ્રશંસા કરીઃ સ્વરાએ આપ્યો જવાબ

સ્વરા ભાસ્કરએ સ્તંભકાર શેફાલી વૈદ્યના આ ટવિટનો જવાબ આપ્યો છે જેમાં એમણે લખ્યું હતુ કે કરીના કપુર, સોનમ કપુર અને સ્વરા જેવા મુર્ખોથી અલગ કંગના રનૌત એક નયાપન માટે છે. સ્વરાએ લખ્યું  કયારેય વિચાર્યુ ન હતુ કે હુ આપને સહમતી   બતાવીશ પણ કંગના વાસ્તવમા  સરાહનીય છે.

(11:23 pm IST)