Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ફિલ્મ નિર્દેશક વિશાલ ભારદ્વાજનું નિવેદન વિરોધ કરવો અમારો અધિકારઃ હું એવોર્ડ પરત નહી કરૂ

       ફિલ્મ નિર્દેશક વિશાલ ભારદ્વાજ  સામાજીક મુદા પર પોતાનો મત ખોલીને રાખે છે. એવામા઼ એક  વખત ફરી વિશાલએ પુરા દેશમા઼ થઇ રહેલ વિરોધો પર પોતાની વાત રાખી છે. વિશાલ ભારદ્વાજએ કહ્યું કે  વિદ્યાર્થીઓ અને નાગરિકોનો વિરો કરવો બંધારણીય અધિકાર છે. આ સાથે જે એમણે કહ્યું કે વિરોધ કરવાવાળાઓને શહેરી નકસલીના તોર પર સરકાર તરફથી ચિન્હિત કરવુ મોટું હતુ.

        પુનાના ડેકકન લિટરેચર ફેસ્ટીવલ કાર્યક્રમમાં બોલતા વિશાલ ભારદ્વાજએ કહ્યુ આ ખૂબજ દુઃખદ છે કે આપણે એક એવા પ્વાઇંટ પર છીએ જયાં કોઇપણ આલોચના કરે છે એને રાષ્ટ્રવિરોધી ઠરાવી દેવામા આવે છે.

 

(10:09 pm IST)